કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, સ્પોર્ટ્સ સેક્ટરમાં ભારત એકથી પાંચમા ક્રમમાં આવે તે ધ્યેય સાથે આગળ વધી રહ્યા છે. ગાંધીનગરમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે દેશની પ્રથમ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક રિસર્ચ કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે શ્રી માંડવિયાએ કહ્યું કે, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દેશની સુરક્ષા અને સ્પોર્ટસ રિસર્ચ માટે મહત્વપૂર્ણ કામગીરી કરી રહી છે, શ્રી માંડવિયા નડિયાદમાં મગનભાઇ એડનવાલા મહાગુજરાત વિશ્વવિદ્યાલયના દીક્ષાંત સમારોહમાં પણ ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | જાન્યુઆરી 28, 2025 9:42 એ એમ (AM) | કેન્દ્રીય મંત્રી
રમત ગમતમાં દેશ એકથી પાંચમાં ક્રમે રહે તે માટે પ્રયાસો આદરવા રમતવીરોને કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાનું આહવાન
