યુરોપિયન પંચના અધ્યક્ષ વર્સુલા ફોન ડે લાયન આગાની 27મી ફેબ્રુઆરીએ ભારતની બે દિવસીય સત્તાવાર મુલાકાતે આવશે.
વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સુશ્રી વર્સુલા વચ્ચે પ્રતિનિધિસ્તરની મંત્રણાઓ થશે.
ઉલ્લેખનીય છે કે ભારત અને યુરોપ વર્ષ 2004 થી વ્યૂહાત્મક ભાગીદાર છે અને યુરોપીયન પંચના અધ્યક્ષની સુચિત મુલાકાતથી બંને વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનાવવા નવું બળ મળશે.
Site Admin | ફેબ્રુવારી 22, 2025 7:47 પી એમ(PM)
યુરોપિયન પંચના અધ્યક્ષ વર્સુલા ફોન ડે લાયન આગાની 27મી ફેબ્રુઆરીએ ભારતની બે દિવસીય સત્તાવાર મુલાકાતે આવશે.