ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 26, 2024 7:37 પી એમ(PM) | યુપીએસસી

printer

યુપીએસસીના પરીણામો અંગે ભ્રામક જાહેરાતો કરવા બદલ 3 કોચિંગ સંસ્થાઓ પર દંડ ફટકારવામાં આવ્યો છે

યુપીએસસીના પરીણામો અંગે ભ્રામક જાહેરાતો કરવા બદલ 3 કોચિંગ સંસ્થાઓ પર દંડ ફટકારવામાં આવ્યો છે.
યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા 2022 અને 2023ના પરિણામો અંગે ભ્રામક જાહેરાતો કરવા બદલ કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા પ્રાધિકરણ-CCPA એ બે સ્પર્ધાત્મક કોચિંગ સંસ્થાઓ પર 7 લાખ રૂપિયા અને અન્ય સંસ્થા પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. CCPAએ સંસ્થાઓને ભ્રામક જાહેરાતોને તાત્કાલિક અસરથી દૂર કરવાનો આદેશ આપ્યો છે. ઉપભોક્તા બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે ગ્રાહકોના અધિકારોનું રક્ષણ કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ