યુક્રેન સંઘર્ષ પર આવતીકાલે યોજાનારી શિખર બેઠકમા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રો અને બ્રિટનના પ્રધાનમંત્રી સહિતના યુરોપના નેતાઓ ભાગ લેશે.જેમાં જર્મન ચાન્સેલર ઓલાફ શોલ્ઝ, પોલેન્ડના પ્રધાનમંત્રી ડોનાલ્ડ ટસ્ક, ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની પણ બેઠકમાં ભાગ લે તેવી શક્યતા રહેવાની શક્યતા છે. ઉલેખનીય છે કે ફ્રાંસના રાષ્ટ્રપતિએ પરામર્શ વાટાઘાટો માટે હાકલ કરી છે.
Site Admin | ફેબ્રુવારી 17, 2025 2:17 પી એમ(PM) | ફ્રાન્સ
યુક્રેન સંઘર્ષ પર આવતીકાલે યોજાનારી શિખર બેઠકમા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રો અને બ્રિટનના પ્રધાનમંત્રી સહિતના યુરોપના નેતાઓ ભાગ લેશે
