યુક્રેને આરોપ લગાવ્યો છે કે, રશિયાએ આજે સવારે યુક્રેનિયન ઊર્જા કેન્દ્ર પર મોટા પાયે મિસાઈલ હુમલો કર્યો હતો. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, યુક્રેનના વિદેશ મંત્રી એન્ડ્રી સિબિહાએ આક્ષેપ કર્યો હતો કે રશિયન દળો યુક્રેનની વીજળી પ્રણાલીને નિશાન બનાવી રહ્યા છે, જેના કારણે લાખો નાગરિકો અંધારપટમાં રહેવા મજબૂર બન્યાં છે.
બીજી તરફ રશિયા કહ્યુ છે કે, તેણે નાગરિક માળખાને લક્ષ્ય બનાવ્યુ નથી, પરંતુ તે ઉર્જા ક્ષેત્રને લશ્કરી લક્ષ્ય તરીકે મુલવે છે.
Site Admin | ડિસેમ્બર 13, 2024 7:58 પી એમ(PM)
યુક્રેને આરોપ લગાવ્યો છે કે, રશિયાએ આજે સવારે યુક્રેનિયન ઊર્જા કેન્દ્ર પર મોટા પાયે મિસાઈલ હુમલો કર્યો હતો
