યુક્રેનના સરકારી અધિકારીઓ સૈન્ય કર્મચારીઓને અપાયેલા મોબાઇલ સહિતના ઉપકરણોમાં ટેલિગ્રામ એપના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. યુક્રેને રશિયા દ્વારા જાસુસીની આશંકાને પગલે આ નિર્ણય લીધો છે. રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે આ પ્રતિબંધની જાહેરાત કરી હતી. જોકે આ પ્રતિબંધ યુક્રેનના નાગરિકોને લાગુ નહીં પડે
Site Admin | સપ્ટેમ્બર 21, 2024 2:36 પી એમ(PM)
યુક્રેનના સરકારી અધિકારીઓ સૈન્ય કર્મચારીઓને અપાયેલા મોબાઇલ સહિતના ઉપકરણોમાં ટેલિગ્રામ એપના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવ્યો
