ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 20, 2025 2:24 પી એમ(PM)

printer

યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદીમીર ઝેલેન્સ્કી રશિયા સામેના યુદ્ધમાં આંશિક યુદ્ધવિરામ માટે સંમત થયા : અમેરિકા

અમેરિકાએ કહ્યું, યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદીમીર ઝેલેન્સ્કી રશિયા સામેના યુદ્ધમાં આંશિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે, જેની ચર્ચા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિન વચ્ચે થઈ હતી.
વ્હાઇટ હાઉસે ગઈકાલે રાત્રે જણાવ્યું કે, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે શ્રી ઝેલેન્સ્કીને શ્રી પુતિન સાથેની તેમની વાતચીત વિશે ફોન પર માહિતી આપી હતી, જે દરમિયાન મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ