ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 9, 2025 8:20 એ એમ (AM) | અંબાજી

printer

યાત્રાધામ અંબાજી ખાતે આજથી 11 ફેબ્રુઆરી સુધી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2025નો આરંભ થશે.

યાત્રાધામ અંબાજી ખાતે આજથી 11 ફેબ્રુઆરી સુધી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2025નો આરંભ થશે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અંબાજીમાં ગબ્બર પર્વત પર આ પરિક્રમા મહોત્સવનું આયોજન કરાયું છે. શ્રદ્ધા શક્તિ અને ભક્તિના પ્રતિક સમાન યાત્રાધામ અંબાજીમાં આજથી ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન થયું છે. ભાવિક ભક્તો માટે વિશેષ સુવિધા કરવામાં આવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ