કેન્દ્ર સરકારે નેશનલ મીન્સ-કમ-મેરિટ શિષ્યવૃત્તિ યોજના 2024-25 માટે વિદ્યાર્થીઓને અરજી દાખલ કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર સુધી લંબાવી છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ ધોરણ 8 પછી ડ્રોપઆઉટ અટકાવવા અને ધોરણ 12 સુધી તેમનું સ્થાયીકરણ કરવા માટે આર્થિક રીતે નબળા વર્ગના હોશિયાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.
Site Admin | સપ્ટેમ્બર 6, 2024 9:43 એ એમ (AM) | કેન્દ્ર સરકાર