મોરબી સાયબર ક્રાઈમ ટીમે 90 જેટલી બનાવટી વૅબસાઈટથી લોકો સાથે છેતરપિંડી કરનારા આરોપીને છત્તીસગઢથી પકડી પાડ્યો છે. મોરબીના અમારા પ્રતિનિધિ રવિ મોટવાણી જણાવે છે, મૂળ ઝારખંડના આરોપીએ જિલ્લામાં સરકારી યોજનાઓ સહિત વિવિધ કંપનીઓની 90 બનાવટી વૅબસાઈટ બનાવી લોકો સાથે છેતરપિંડી કરી હતી. તપાસ દરમિયાન આ આરોપીએ ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં એક કરોડથી વધુની છેતરપિંડી કરી હોવાનું જણાયું હતું.
Site Admin | માર્ચ 27, 2025 7:32 પી એમ(PM)
મોરબી સાયબર ક્રાઈમ ટીમે 90 જેટલી બનાવટી વૅબસાઈટથી લોકો સાથે છેતરપિંડી કરનારા આરોપીને છત્તીસગઢથી પકડી પાડ્યો
