મોરબી જિલ્લામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી સાથે જિલ્લાના 34 ગામોમાં લાઇબ્રેરીનો પ્રારંભ કરાયો છે . ટંકારાના લજાઈ ગામે સ્થાનિક દાતાઓના યોગદાનથી સ્પર્ધાત્મકપરીક્ષાની આશરે 140 પુસ્તકોની લાઇબ્રેરીનો શુભારંભ કરાયો છે.જેનું લોકાર્પણ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ કર્યું હતું.
Site Admin | જાન્યુઆરી 27, 2025 6:40 પી એમ(PM)
મોરબી જિલ્લામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી સાથે જિલ્લાના 34 ગામોમાં લાઇબ્રેરીનો પ્રારંભ કરાયો
