મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં મોડી રાત્રે ખાનગી બસ પલટી જતાં બસમાં સવાર 56 મુસાફરોમાંથી નવ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મળેલે માહિતી મુજબ, બસચાલકે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. આ ખાનગી બસ ગાંધીનગરથી કચ્છના માતાના મઢ જઈ રહી હતી. દરમિયાન મોરબીમાં બસને અકસ્માત નડ્યો હતો.
Site Admin | ડિસેમ્બર 18, 2024 3:08 પી એમ(PM)
મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં મોડી રાત્રે ખાનગી બસ પલટી જતાં બસમાં સવાર 56 મુસાફરોમાંથી નવ લોકો ઈજાગ્રસ્ત થયા હતા
