ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 24, 2025 6:57 પી એમ(PM) | કસ્ટમ્સ વિભાગ

printer

મુન્દ્રા કસ્ટમ્સ વિભાગે 150 કરોડ રૂપિયાના ટ્રામાડોલ ગોળીઓનાં જથ્થાનો નાશ કર્યો

મુન્દ્રા કસ્ટમ્સ વિભાગે 150 કરોડ રૂપિયાના ટ્રામાડોલ ગોળીઓનાં જથ્થાનો નાશ કર્યો છે. કસ્ટમ્સ વિભાગ મુન્દ્રાએ 2024માં આફ્રિકા જતી નિકાસ કન્સાઇન્મેન્ટમાંથી 94 લાખ ટ્રામાડોલ ગોળીઓ, જપ્ત કરી હતી, તેનો કચ્છના ભચાઉ ખાતે નાશ કરવામાં આવ્યો છે. NDPS એક્ટ-2018 હેઠળ ટ્રામાડોલને સાયકોએક્ટિવ ડ્રગ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું ત્યારથી આ સૌથી મોટી જપ્તી માનવામાં આવે છે. આ કામગીરી, ભારતીય કસ્ટમ્સ વિભાગની ડ્રગ હેરફેર સામે લડવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ