મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ધરમપુરના શ્રીમદ્ રાજચંદ્ર મિશનના 20 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત કાર્યક્રમમાં સહભાગી રહ્યા હતા. મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે આ પ્રસંગે ‘મોહશત્રુનો પરાજય’ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ સૌને આ પુસ્તકમાંથી પ્રેરણા લઈ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા જણાવ્યું હતું.
Site Admin | ડિસેમ્બર 8, 2024 3:11 પી એમ(PM) | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ