ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના રાંચરડામાં “શ્રીપાર્શ્વ-પ્રેમ 24 જિનેશ્વર ધામ” ખાતે એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના રાંચરડામાં “શ્રીપાર્શ્વ-પ્રેમ 24 જિનેશ્વર ધામ” ખાતે એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ જિનાલયના પ્રાણ પ્રતિષ્ઠા મહોસત્વ અન્વયે ગત 29 મી નવેમ્બરથી એકાદશાન્હિ્કા મહોસત્વનો પ્રારભ થયો છે.
આ સ્થળે જિનાલય, ભોજનશાળા, ધર્મશાળા, બિમાર – વૃદ્ધ સાધુ – સાધ્વિઓ માટે આવાસોનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આગામી 08 ડિસેમ્બર જિનાલયનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે. આ જિનાલય જૈન તથા દ્રવિડ શૈલીનાં સમન્વયયુક્ત વિશ્વનું પ્રથમ જિનાલય મનાય છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ