મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વિવિધ સામાજિક કાર્યકમોમાં ઉપસ્થિત રહેશે. તેઓ ગાંધીનગરના અંબાપુર ખાતે ચોર્યાસી સમાજ સંસ્કાર સંકુલ અર્પણ સમારોહમાં હાજરી આપશે. શ્રી પટેલ આજે સાંજે વડોદરાના નવલખી મેદાન ખાતે પૂજ્ય દાદા ભગવાન 117મો જન્મ જયંતી મહોત્સવનો પ્રારંભ કરાવશે. આ પ્રસંગે તેઓ સ્મારક ટિકિટ પણ જાહેર કરશે.
Site Admin | નવેમ્બર 10, 2024 8:07 એ એમ (AM) | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વિવિધ સામાજિક કાર્યકમોમાં ઉપસ્થિત રહેશે.
