ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 12, 2024 3:06 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી નિવાસસ્થાને શસ્ત્ર પૂજન કરી સર્વે નાગરિકોને દશેરાના પર્વની શુભેચ્છાઓ પાઠવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી નિવાસસ્થાને શસ્ત્ર પૂજન કરી સર્વે નાગરિકોને દશેરાના પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.. મુખ્યમંત્રીના સલામતી અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ દ્વારા પ્રતિ વર્ષ વિજયાદશમીએ શસ્ત્ર પૂજન વિધિ મુખ્યમંત્રી નિવાસના પ્રાંગણમાં યોજાય છે. આ વર્ષે યોજાયેલી શસ્ત્ર પૂજન વિધિમાં મુખ્યમંત્રીના સલામતી પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા અને નાયબ પોલીસ અધિક્ષકો, પોલીસ ઇન્સ્પેક્ટરઓ, સબ ઇન્સ્પેક્ટરઓ મળીને 50 જેટલા સુરક્ષા કર્મીઓ જોડાયા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ