ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 1, 2024 7:28 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ભેટ-સોગાદોના ઓનલાઈન વેચાણના ઈ-પોર્ટલને લોન્ચ કર્યુ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ભેટ-સોગાદોના ઓનલાઈન વેચાણના ઈ-પોર્ટલને લોન્ચ કર્યુ હતું. દેશના કોઈપણ ખૂણે વસતા લોકો આ પોર્ટલનો લાભ લઈને તોશાખાનાની ભેટ-સોગાદ ઈ-ઓક્શનથી ઓનલાઈન ખરીદી કરી શકશે. મુખ્યમંત્રીને જાહેર સમારંભો તથા વિવિધ પ્રવાસ-મુલાકાતો દરમ્યાન મળતી ભેટ-સોગાદનું વેચાણ કરીને તેમાંથી મળતી આવકનો ઉપયોગ કન્યા કેળવણી માટે કરવામાં આવશે. આ માટે રાજ્ય સરકારે” સી એમ ગુજ મેમેન્ટો ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ઓનલાઈન પોર્ટલ લોન્ચ કર્યુ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ