ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 24, 2024 7:39 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં ત્રણ દિવસના પાંચમા ડેકોરાઈઝ્ડ 2024 પ્રદર્શનનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં ત્રણ દિવસના પાંચમા ડેકોરાઈઝ્ડ 2024 પ્રદર્શનનો પ્રારંભ કરાવ્યો હતો. દરમિયાન શ્રી પટેલે મંડપ હાયરર્સ ઇલેક્ટ્રિકલ એસોસિએશન ગુજરાતના 30મા વાર્ષિક અધિવેશનમાં ત્રણ વ્યક્તિ વિશેષનું લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી સન્માન કર્યું હતું.
આ પ્રદર્શનમાં વિવિધ રાજ્યની 250થી વધુ ડેકોરેશન અને ઇવેન્ટ કંપની પોતાની નવીન ઉત્પાદ સાથે ભાગ લેશે. ડેકોરાઈઝ વેલફેર એસોસિએશન અમદાવાદના સહયોગથી યોજાયેલા પ્રદર્શનમાં લગ્ન, વ્યવસાયિક, સરકારી અને ધાર્મિક, સામાજિક પ્રસંગમાં આ નવીન પ્રોડક્ટ અને નવીન ઉત્પાદના ઉપયોગ અંગેનું નિદર્શન લોકોને જોવા મળશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ