મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આજે મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ અને વરસાદની આગાહી, મુખ્ય શિક્ષકોની બદલીના નિયમો, ચાંદીપુરમ વાયરસ, કૉલેરા સહિતના રોગચાળા, GMERSના ફીમાં વધારો અને બેઠકોની ફાળવણી સહિતના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી.
Site Admin | જુલાઇ 16, 2024 3:49 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આજે મંત્રીમંડળની બેઠક યોજાઈ
