ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 18, 2024 7:30 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતાની પ્રાર્થનાસભામાં ખાસ ઉપસ્થિત રહ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતાની પ્રાર્થનાસભામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સુરત અઠવાલાઇન્સ ખાતે યોજાયેલ સભામાં મુખ્યમંત્રીએ સદ્દગતને પુષ્પાંજલી અર્પણ કરી શ્રદ્ધાંજલી આપી હતી.

મુખ્યમંત્રીએ તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. અને ઉંડા શોકની લાગણી વ્યક્ત કરી દિવંગત આત્માની ચિર શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ