મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ઇન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના ‘સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર MSME’નું ઉદઘાટન કર્યુ. નવા કેન્દ્રનું ઉદઘાટન કરતાં મુખ્યમંત્રીએ સૂક્ષ્મ, લઘૂ અને મધ્યમ ઉદ્યોગોને અર્થતંત્રની કરોડરજ્જુ ગણાવી હતી. તેમણે દેશને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માટે નાના અને મધ્યમ ઉદ્યોગોની મહત્વપૂર્ણ ભૂમિકા હોવાનો ઉલ્લેખ કર્યો હતો..
મુખ્યમંત્રીએ ‘સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર MSME’ ભારત અને અમેરિકાના ઔદ્યોગિક સંબંધોને વધુ મજબૂત બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વધુમાં મુખ્યમંત્રીએ આ મુજબ જણાવ્યું…
Site Admin | ઓગસ્ટ 8, 2024 8:19 પી એમ(PM) | ભૂપેન્દ્ર પટેલ