મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે દેવભૂમિદ્વારકા જિલ્લામાં 75મા વન મહોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો.. જે અંતર્ગત મુખ્યમંત્રીશ્રીએ ગાંધવી ગામે હરસિદ્ધિ વનનું લોકાર્પણ કર્યું.. જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ હરસિદ્ધિ મંદિર નજીક આ વનનું નિર્માણ કરાયું છે.. સમુદ્રની નજીક વિશાળ જગ્યામાં બનેલા આ સુંદર વનને આજથી લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ઉદબોધન કરતાં આ મુજબ જણાવ્યું….
Site Admin | ઓગસ્ટ 8, 2024 8:04 પી એમ(PM) | દેવભૂમિદ્વારકા