મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના નરોડામાં ચેટીચાંદની ઉજવણી નિમિત્તે શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે સિંધી સમાજે ગુજરાતની પ્રગતિમાં સક્રિય યોગદાન આપીને એક ભારત, શ્રેષ્ઠ ભારતના મંત્રને સાકાર કર્યો છે .
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા આયોજીત ચેટીચાંદ પર્વના સાંસ્કૃતિક કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રીશ્રીએ સિંધી પરિવારોને ચેટીચાંદ પર્વની શુભકામનાઓ પાઠવી હતી.
Site Admin | માર્ચ 30, 2025 8:16 પી એમ(PM) | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના નરોડામાં ચેટીચાંદની ઉજવણી નિમિત્તે શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.
