મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરીને અર્ઘ્ય અર્પણ કર્યુ. આ પહેલા શ્રીપટેલે બડે હનુમાનજી મંદિરના દર્શન કરી પૂજા કરી હતી. દરમિયાન યાત્રાળુઓની સુવિધા માટે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ઊભા કરાયેલા ગુજરાત પેવેલીયનની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે શ્રી પટેલે યાત્રાળુઓ માટે કરાએલે વ્યવસ્થાઓની પ્રશંસા કરી હતી.
Site Admin | ફેબ્રુવારી 7, 2025 7:10 પી એમ(PM) | મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રયાગરાજ મહાકુંભના ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી
