ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 29, 2025 8:44 એ એમ (AM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક મળશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક મળશે. આ બેઠકમાં વિધાનસભા અંદાજપત્ર સત્રમાં રજૂ થનાર વિધેયકો અંગે ચર્ચા થશે. આ ઉપરાંત મહાકુંભ માટેની બસો તથા મુખ્યમંત્રીના પ્રવાસ સંદર્ભેની ચર્ચા તેમજ બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લા વિભાજન બાદ મળેલી રજૂઆતો બાબતે સમીક્ષા કરાશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મંત્રીઓને પ્રભારી વિસ્તારની સ્થિતિની રાજકીય ચર્ચા થવાની પણ શક્યતા છે. ઉલ્લેખનીય છે કે મુખ્ય સચિવ રાજ કુમારની અંતિમ કેબિનેટ બેઠક હશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ