ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 27, 2025 8:51 એ એમ (AM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બે જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બે જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જેમાં સવારે દસ વાગીને ત્રીસ મિનીટે ગિફ્ટ સિટીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટરનું ઉદઘાટન કરશે. આ ઉપરાંત તેઓ બપોરે બે કલાકે અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા શહિદવીર મંગલ પાંડે હોલ ખાતે એક સામાજીક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અહીં તેઓ શ્રી દશકોશી 42 ગામ પાંચ પરગણા આયોજિત ષષ્ઠીપૂર્તિ મહોત્સવમાં ઉપસ્થિત રહેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ