ગુજરાત એસ. ટી. નિગમ અને ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે શરૂ કરવામાં આવેલ “ચલો કુંભ ચલે” વોલ્વો બસની પ્રથમ બસનું પ્રસ્થાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરવામાં આવશે.. આજે સવારે ગાંધીગરના સર્કિટ હાઉસ ખાતેથી આ બસને મુખ્યમંત્રી શરૂ કરાવશે.. રાજ્ય સરકારે આઠ હજાર એક સો રૂપિયાના પેકેજ સાથે કુંભમાં જવા ગુજરાતના શ્રધ્ધાળુઓ માટે ખાસ વ્યવસ્થા કરી છે..આ વિશેષ વ્યવસ્થાનો આજથી આરંભ થશે.
Site Admin | જાન્યુઆરી 27, 2025 9:36 એ એમ (AM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતેથી ચલો કુંભ ચલેની વોલ્વો બસને પ્રસ્થાન કરાવશે
