મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, “ધંધા અને રોજગાર માટે જેટલું આગળ વધી શકાય તેટલું આપણે વધવાની તૈયારી છે. ધંધા-રોજગાર માટે વીજળી અને પાણીની સૌથી વધુ જરૂરિયાત હોય છે. આ બંને માટે સરકાર સંપૂર્ણ રીતે તૈયાર છે.” ગાંધીનગરમાં આજે ગ્લૉબલ પાટીદાર બિઝનૅસ સમિટ 2025નો પ્રારંભ કરાવતા શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું.
Site Admin | જાન્યુઆરી 9, 2025 3:05 પી એમ(PM) | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ