મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, દેશના યુવાનો નેશન ફર્સ્ટનો મંત્ર અપનાવશે તો ભારતનો વિકાસ સતત થતો રહેશે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ-ABVP ગુજરાત પ્રદેશના ૫૬મા અધિવેશન સમારોહમાં સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની ભૂમિકા ખૂબ મહત્વની રહેશે.
તેમણે જણાવ્યું કે, દેશાં યુવાનો માટે સ્કીલ ડેવલપમેન્ટ, સ્ટાર્ટ અપ, એજ્યુકેશન, સ્પોર્ટસ અને ઇનોવેશનને પ્રોત્સાહન માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.
Site Admin | જાન્યુઆરી 9, 2025 8:50 એ એમ (AM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, દેશના યુવાનો નેશન ફર્સ્ટનો મંત્ર અપનાવશે તો ભારતનો વિકાસ સતત થતો રહેશે
