ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 6, 2025 7:15 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે, આપણા ઉત્પાદનો, સેવાઓ, પ્રોડક્ટસ વિશ્વ બજારમાં સ્પર્ધા કરે તે માટે ભારતીય માનક બ્યુરો મહત્વનું યોગદાન આપે છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે, આપણા ઉત્પાદનો, સેવાઓ,પ્રોડક્ટસ વિશ્વ બજારમાં સ્પર્ધા કરે તે માટે ભારતીય માનક બ્યુરો મહત્વનું યોગદાનઆપે છે.ભારતીય માનક બ્યુરોનાં 78 માં સ્થાપના દિવસે આયોજિત ક્વોલિટીકોન્કલેવનો મુખ્યમંત્રીએ શુભારંભ કરાવતાં આ મુજબ જણાવ્યું હતું.તેમણે વધુમાં કહ્યું હતું કે, પ્રધાનમંત્રીએ ઝિરો ઈફેક્ટ – ઝિરોડિફેક્ટનાં ધ્યેય સાથે મેઈડ ઈન ઈન્ડિયા, મેઈડ ફોર ધ વર્લ્ડની બ્રાન્ડ ઈન્ડિયાઈમેજનું આપેલું આહ્વાન ક્વોલીટી પ્રોડક્ટ અને સર્વિસીસ સાકાર કરી શકાશે. મુખ્યમંત્રીએ આપ્રસંગે શાળાનાં બાળકોમાં ગુણવત્તા અને માનકને પ્રોત્સહિત કરતી ગુજરાતી કોમિકબુકનું વિમોચન તથા કિવઝ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માન કર્યુંહતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ