ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 2, 2025 3:03 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ACMA ટેક એક્સ્પોનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ કોમ્પ્યુટર મર્ચન્ટ્સ એસોસિએશન- ACMA ટેક એક્સ્પોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
મુખ્યમંત્રીએ સમગ્ર દેશમાંથી આવેલા 104થી વધુ ટેકનોલોજી પ્રદર્શકોના સ્ટોલની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, ACMA ટેક એક્સ્પો 2થી 4 જાન્યુઆરી, 2025 દરમિયાન અમદાવાદ સાયન્સ સિટીમાં વિજ્ઞાન ભવન ખાતે યોજાશે.
ACMA ટેક એક્સ્પોનો મુખ્ય હેતુ દેશભરનાં ટેકનોલોજી પ્રદર્શકોને એકસાથે લાવવાનો તેમજ ટેકનોલોજી ક્ષેત્રમાં નવીનતા અને સહયોગને પ્રોત્સાહન આપવાનો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ