મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવસારી વિજલપોર નગરપાલિકાના વોર્ડ નંબર ૧૩ ખાતે નવા સિટી સિવિક સેન્ટરનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું.આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઇ ઉપસ્થિત રહ્યાં હતા.
Site Admin | ડિસેમ્બર 25, 2024 3:28 પી એમ(PM) | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવસારી વિજલપોર નગરપાલિકાના વોર્ડ નંબર ૧૩ ખાતે નવા સિટી સિવિક સેન્ટરનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું
