મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કૃત્રિમ બુદ્ધિમત્તા અંગેની ટાસ્કફોર્સની રચના કરી છે. તાજેતરમાં સોમનાથમાંયોજાયેલી ચિંતન શિબિરમાં ટાસ્ક ફોર્સ રચવા માટે નિર્ણય જાહેર કરાયો હતો. રાજ્યસરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અગ્રસચિવ આ ટાસ્ફોર્સના અધ્યક્ષ તરીકે તેમજસભ્યસચિવ તરીકે ICT અને ઈ-ગવર્નન્સના નાયબ નિયામક સેવાઓ આપશે.પ્રારંભિકતબક્કે એક વર્ષના સમયગાળા માટે રચાયેલા આ ટાસ્કફોર્સની વાર્ષિક સમીક્ષા કરાશે.
Site Admin | ડિસેમ્બર 16, 2024 7:07 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કૃત્રિમ બુદ્ધિમત્તા અંગેની ટાસ્કફોર્સની રચના કરી છે
