મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રાજય સરકારના વિવિધ વિભાગોમાં નિમણુંક પામેલા 580 યુવાનોને નિમણુકપત્રો એનાયત કર્યા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેના નેતૃત્વવાળી વર્તમાન રાજય સરકારના બે વર્ષ પૂર્ણ થઇ તૃતીય વર્ષમાં પદાર્પણ અવસરે આજે મહાત્મા મંદિરમાં સમારોહ યોજાયો હતો. ગાંધીનગરમાં નિયુક્ત પ્રમાણપત્ર એનાયત કરતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુશાસનની જે પ્રણાલી પ્રસ્થાપિત કરી છે, તેને પારદર્શક ભરતી પ્રક્રિયાથી વર્તમાન સરકાર આગળ ધપાવી રહી છે.
Site Admin | ડિસેમ્બર 12, 2024 7:30 પી એમ(PM) | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રાજય સરકારના વિવિધ વિભાગોમાં નિમણુંક પામેલા 580 યુવાનોને નિમણુકપત્રો એનાયત કર્યા
