મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના શાસનના આવતીકાલે બે વર્ષ પૂર્ણ થઇ રહ્યાં છે.. ભૂપેન્દ્ર પટેલે 12મી ડિસેમ્બર 2022ના રોજ રાજ્યની ધૂરા સંભાળી હતી.. વિકસિત ગુજરાતની દિશા નિશ્ચિત કરતા ‘જ્ઞાન’ આધારિત કાર્યક્રમો યોજાશે. આ ઉજવણી વિવિધ સેવાકીય કાર્યક્રમો સાથે કરવામાં આવશે. અમદાવાદમાં શ્રમિક અન્નપૂર્ણાના કેન્દ્રના ઉદઘાટન સાથે આ કાર્યક્રમોનો આવતીકાલથી પ્રારંભ થશે.
Site Admin | ડિસેમ્બર 11, 2024 3:45 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના શાસનના આવતીકાલે બે વર્ષ પૂર્ણ થશે
