ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 19, 2024 3:17 પી એમ(PM) | ભુપેન્દ્ર પટેલ

printer

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વર્ષ 2047 સુધીમાં ગુજરાતને 3.8 ટ્રિલિયનનું અર્થતંત્ર બનાવવાની નેમ વ્યક્ત કરી છે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વર્ષ 2047 સુધીમાં ગુજરાતને 3.8 ટ્રિલિયનનું અર્થતંત્ર બનાવવાની નેમ વ્યક્ત કરી છે.
સુરતમાં આજે યોજાયેલા ઇકોનોમિક માસ્ટર પ્લાન ઓફ સુરત ઇકોનોમિક રીજન કાર્યક્રમમાં સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું કે દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત છે..તેમ ગુજરાત નું ગ્રોથ એન્જિન સુરત છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારો મુંબઈથી નજીક હોવાના કારણે આર્થિક પ્રવૃત્તિ નાં કેન્દ્ર રહ્યા હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં સૌથી લાંબા દરિયાકિનારાને કારણે આજે દરિયાઇ ઉદ્યોગનુ કેન્દ્ર બન્યું છે. તેમણે ગત દોઢ દાયકા દરમિયાન ગુજરાતમાં થયેલા કાર્યોને પણ રજૂ કર્યા હતા જેમાં જ્યોતિગ્રામ યોજના, સુજલામ સુફલામ યોજના તેમજ ગામ્ય વિસ્તારોમાં પણ અપાઇ રહેલી આરોગ્ય વિષયક સેવાઓનો ઉલ્લેખ કર્યો હતો..

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ