ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 28, 2024 7:08 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત પ્રદેશ વડોદરા જિલ્લા દ્વારા આયોજિત ક્ષેત્રીય સંમેલનને આવતી કાલે ખુલ્લું મુકશે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત પ્રદેશ વડોદરા જિલ્લા દ્વારા આયોજિત ક્ષેત્રીય સંમેલનને આવતી કાલે ખુલ્લું મુકશે. સયાજી હોસ્પિટલના મેડિકલ કોલેજ ઓડિટોરિયમ ખાતે યોજાનાર આ સંમેલન આવતીકાલે સવારે સાડા અગિયાર વાગે ખુલ્લુ મુકાશે.ઉલ્લેખનીય છે કે, લઘુ ઉદ્યોગ ભારતી રાષ્ટ્રનું સૌથી મોટું ઔદ્યોગિક સંગઠન છે જે "ઉદ્યોગહિત થકી રાષ્ટ્રહિત"ના મંત્ર સાથે સૂક્ષ્મ,લઘુ અને મધ્યમ ઉદ્યોગોના હિતાર્થે કાર્ય કરી રહ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ