ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 21, 2024 2:39 પી એમ(PM)

printer

મુંબઈમાં રમાઈ રહેલી વેસ્ટર્ન ઈન્ડિયા સ્લેમ સ્ક્વોશ ટુર્નામેન્ટની પુરુષ સિંગલ્સની સેમિફાઈનલમાં વીર ચોત્રાણી આજે મલેશિયાના અમિશેન રાજ ચંદ્રન સામે ટકરાશે

મુંબઈમાં રમાઈ રહેલી વેસ્ટર્ન ઈન્ડિયા સ્લેમ સ્ક્વોશ ટુર્નામેન્ટની પુરુષ સિંગલ્સની સેમિફાઈનલમાં વીર ચોત્રાણી આજે મલેશિયાના અમિશેન રાજ ચંદ્રન સામે ટકરાશે. છઠ્ઠો ક્રમાંક ધરાવતા વીર
ચોત્રાણીએ ગઈકાલે ક્વાર્ટર ફાઇનલમાં ઇજિપ્તના યાસિન શોહાદીને હરાવ્યો હતો.

જ્યારે મહિલા સિંગલ્સની સેમિફાઇનલમાં બે વખતની ચેમ્પિયન અનાહત સિંહનો મુકાબલો ઇજિપ્તની નૂરખ ફાગી સામે થશે અને ટોચની ક્રમાંકિત આકાંક્ષા સાલુંખેનો મુકાબલો  ઇજિપ્તની જાના
સ્વાઈફી સામે થશે. ક્વાર્ટર ફાઇનલમાં અનાહતે અંજલિ સેમવાલને અને  આકાંક્ષાએ હોંગકોંગની સેજ વિંગ વાઇને હરાવ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ