મુંબઈમાં એલ એન્ડ ટી માયા રાજેશ્વરન મુંબઈ ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સની સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. માયાએ ક્વાર્ટર ફાઇનલમાં જાપાનની મેઇ યામાગુચીને 6-4, 3-6, 6-2 થી હરાવી.
મહિલા ડબલ્સમાં, પ્રાર્થના થુમ્બેરે અને એરિયાના હાવટોનોની જોડીએ સેમિફાઇનલમાં એડેલ સિલ્વા અને અનાસ્તાસિયા તિખોનોવાને 2-6, 6-4, 10-2 થી હરાવીને સતત બીજી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો.
Site Admin | ફેબ્રુવારી 8, 2025 8:48 એ એમ (AM)
મુંબઈમાં એલ એન્ડ ટી માયા રાજેશ્વરન મુંબઈ ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સની સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે
