મુંબઈના પ્રખ્યાત બાબા સિદ્દીકી હત્યા કેસમાં ત્રીજા આરોપીની ધરપકડ થઇ છે. જ્યારે બાકીના આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. બાબા સિદ્દિકીની તાજેતરમાં જ મુંબઇમાં ગોળી મારીને હત્યા કરી દેવાઇ હતી…
Site Admin | ઓક્ટોબર 14, 2024 2:28 પી એમ(PM)
મુંબઈના પ્રખ્યાત બાબા સિદ્દીકી હત્યા કેસમાં ત્રીજા આરોપીની ધરપકડ થઇ છે
