ભારતીય શેર બજારમાં આજે 1 હજાર 436 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. આ સાથે જ સેન્સેક્સ આજે 79 હજાર 943 ની સપાટી એ પહોંચ્યો છે. જ્યારે નિફ્ટી445.75 ના વધારા સાથે 24 હજાર 188ની સપાટી સર કરી છે. આજે બોમ્બે સ્ટોક એક્સ્ચેંજમાં2400 શેરના ભાવ વધ્યા હતા જ્યારે 1571 શેર ના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. અને 115 શર્માકોઈ ફેરફાર થયો ના હતો.
Site Admin | જાન્યુઆરી 2, 2025 7:29 પી એમ(PM)