મિશન શક્તિ યોજના અંતર્ગત દીવ જીલ્લાના દરેક ગરબામાં હેલ્પ લાઇન નંબર ૧૮૧ મહિલા હેલ્પલાઇન, ચિલ્ડ્રન હેલ્પ લાઇન, વન સ્ટોપ સેન્ટર, વગેરે વિશે લોકો ને માહિતગાર કરવામાં આવ્યા હતા..
મિશન શક્તિ યોજના અંતર્ગત મહિલા હેલ્પલાઇન તથા વન સ્ટોપ સેન્ટર દીવના સંયુક્ત પ્રયાસના ભાગરૂપે નવરાત્રિના અવસરે આ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.. ગરબામાં આવેલી મહિલાઓએ પણ આ કાર્યક્રમને જરૂરી ગણાવ્યો હતો.
Site Admin | ઓક્ટોબર 9, 2024 7:33 પી એમ(PM)
મિશન શક્તિ યોજના અંતર્ગત મહિલા હેલ્પલાઇન તથા વન સ્ટોપ સેન્ટર દીવના સંયુક્ત પ્રયાસના ભાગરૂપે નવરાત્રિના અવસરે આ જાગૃતિ કાર્યક્રમ યોજાયો
