માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગને ઉત્પાદકતા વધારવા અને વહિવટી કામકાજ વધુ મજબૂત બનાવવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધુને વધુ ઉપયોગ પર ભાર મૂક્યો છે. તેમણે જણાવ્યું હતું કે AI-સંચાલિત, ડેટા-સંચાલિત નિર્ણય-નિર્ધારણ સાથે, જાહેર સેવકોતેના ઉપયોગ દ્વારા વધુ સારી સેવા પ્રદાન કરી શકે છે. મંત્રીએ ઉમેર્યું હતું કે ChatGPT અને Gemini જેવા AI સાધનો ઉત્પાદકતામાં વધારો કરી શકે છે અને પુનરાવર્તિત કાર્યોના બોજને ઘટાડી શકે છે.
Site Admin | ઓક્ટોબર 25, 2024 7:28 પી એમ(PM)
માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગને ઉત્પાદકતા વધારવા અને વહિવટી કામકાજ વધુ મજબૂત બનાવવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધુને વધુ ઉપયોગ પર ભાર મૂક્યો છે
