માહિતી અને પ્રસારણ મંત્રાલયે વેબ સિરીઝ-814નાં વિષયવસ્તુ અંગે ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સનાં કન્ટેન્ટ હેડ પાસેથી સ્પષ્ટતા માંગી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, વેબ સિરીઝનાં કથિત વિવાદાસ્પદ મુદ્દાઓ અંગે સમજૂતિ આપવા કન્ટેન્ટ હેડને આવતીકાલે મંત્રાલયસમક્ષ રૂબરમાં હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે વેબ સિરીઝમાં કેટલાંક પાત્રોનાં ચિત્રણ મુદ્દે કથિત વિવાદોની પૃષ્ઠભૂમિમાં મંત્રાલયે આ પગલું લીધું છે.
Site Admin | સપ્ટેમ્બર 2, 2024 7:52 પી એમ(PM) | માહિતી અને પ્રસારણ મંત્રી