માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ સંજય જાજુએ આજે કચ્છમાં આકાશવાણીના ભુજ કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેમણે આગામી સમયમાં શરુ થનારા FMનો વ્યાપ કચ્છના છેવાડાના અને સરહદી વિસ્તાર સુધી પહોંચશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો. ઉપરાંત, શ્રી જાજુએ સમાચાર બુલેટીન અને અન્ય કાર્યક્રમો અંગે પણ વિગતો મેળવી હતી. તેમણે સ્થાનિક કચ્છી ભાષામાં સમાચાર બુલેટીન શરુ કરવા પર ખાસ ભાર મૂક્યો હતો.
Site Admin | ફેબ્રુવારી 16, 2025 8:23 પી એમ(PM)
માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ સંજય જાજુએ આજે કચ્છમાં આકાશવાણીના ભુજ કેન્દ્રની મુલાકાત લીધી હતી
