માહિતી અને પ્રસારણ મંત્રાલયના વરિષ્ઠ આર્થિક સલાહકાર રવિન્દ્ર કુમાર જેનાએ આજે અધિકારીઓને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સામૂહિક સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા. આ દરમિયાન આકાશવાણીના ડાયરેક્ટર જનરલ ડો. પ્રજ્ઞા પાલીવાલ ગૌર, એડિશનલ ડાયરેક્ટર જનરલ એલ. મધુ નાગ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ આકાશવાણી ભવન, નવી દિલ્હી ખાતે સ્વચ્છતાની પ્રતિજ્ઞા લીધી.
Site Admin | નવેમ્બર 14, 2024 6:44 પી એમ(PM) | માહિતી અને પ્રસારણ મંત્રી
માહિતી અને પ્રસારણ મંત્રાલયના વરિષ્ઠ આર્થિક સલાહકાર રવિન્દ્ર કુમાર જેનાએ આજે અધિકારીઓને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સામૂહિક સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા
