ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 13, 2025 7:45 પી એમ(PM) | આરટીઓ

printer

માર્ગ સલામતી માસ અંતર્ગત એઆરટીઓ લુણાવાડા દ્વારા વિવિધ જાગૃતિના કાર્યક્રમ યોજાયા

માર્ગ સલામતી માસ અંતર્ગત એઆરટીઓ લુણાવાડા દ્વારા વિવિધ જાગૃતિના કાર્યક્રમ યોજાય , જેવા કે શાળા કોલેજોમાં સેમિનાર, ચિત્ર સ્પર્ધા, રોડ સેફટી સ્લોગન સાથે પતંગ વિતરણ તથા વિવિધ તાલુકાઓમાં રોડ સેફ્ટી ડ્રાઇવ, ભારે વાહનોમાં રેડિયમ રિફ્લેકટર, શેરી નાટકો અને રોડ સેફટી પેમ્પ્લેટ વિતરણ જેવા પ્રોગ્રામ યોજાઈ રહ્યા છે.
માર્ગ સલામતી અભિયાન 2025 અંતર્ગત ક્રિસ્ટલ નર્સિંગ કોલેજ લુણાવાડા ખાતે આશરે 250 જેટલા વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું .

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ