મહેસાણા સિવિલ હોસ્પિટલે કોર્પોરેટ અભિગમ અપનાવીને કર્મચારીઓ અને ડોક્ટર્સ માટે ડ્રેસ કોડ નક્કી કરવામાં આવ્યો છે. આ નવતર પગલું ભરનાર મહેસાણા સિવાલ રાજ્યની પ્રથમ સિવિલ હોસ્પિટલ બની છે.સિવિલ સર્જન થી લઈને નિવાસી તબીબી અધિકારીઓ સહિતનાં 30કર્મચારીઓનો સ્ટાફ હવે ફરજ પર નિયત ડ્રેસ કોડમાં જ હાજર રહેશે.
Site Admin | નવેમ્બર 11, 2024 2:43 પી એમ(PM)