મહેસાણા માર્કેટયાર્ડમાં 26 માર્ચથી 31 માર્ચ સુધી ખેતપેદાશોની હરાજીનું કામકાજ બંધ રહેશે. મહેસાણા જિલ્લાના અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે વાર્ષિક હિસાબો કરવા માટે આ માર્કેટ યાર્ડ બંધ રહેશે. આ ઉપરાંત કડી માર્કેટયાર્ડ પણ વાર્ષિક હિસાબોને પગલે આવતીકાલથી પહેલી એપ્રિલ સુધી હરાજીનું કામકાજ બંધ રહેશે.
Site Admin | માર્ચ 23, 2025 3:17 પી એમ(PM)
મહેસાણા માર્કેટયાર્ડમાં 26 માર્ચથી 31 માર્ચ સુધી ખેતપેદાશોની હરાજીનું કામકાજ બંધ રહેશે.
